Posted by: bansinaad | Wednesday, January 30, 2008

મન માનસ અને મનન: પૂજ્ય બાપુને સાદર પ્રણામ

પૂજ્ય બાપુને પોતાના માર્ગની  સ્પષ્ટ જાણકારી હતી. હા, તેમનો માર્ગ બે ધારી
તલવાર જેવો હતો એમ તે માનતા હતા. છતાંય એ માર્ગ ઉપર તેમણે આનંદ ભેર
 યાત્રા  ચાલુ  રાખી.પ્રભુ પર દ્રઢ વિશ્વાસ હતો. અન્યાયની એક પણ  ઘડી પ્રત્યે
તેઓ  આંખ  આડા કાન ન કરતાં. આત્મા  અને મન  વચ્ચે હંમેશ તાણ અનુભવતા
વિજય  હંમેશ  અંતરાત્માના અવાજનો થતો.

આગળ વાંચો: મન માનસ અને મનન બ્લોગ પર પૂજ્ય બાપુને સાદર પ્રણામ


Leave a response

Your response:

Categories