ધરતીકંપ સમયે ગુજરાત રાજય ની જનતા જોગ
કટોકટીના સમયની આવશ્યકતાઓ
મોટા ધડાકાભેર ધરતીકંપ થવા જેવી આપતીમાં ટ્રાફિકનું કામકાજ રોકવું જોઇએ કારણ કે અસરગસ્ત વિસ્તારમાં બચાવ ટુકડીને પહોંચાડવામાં કોઇકવાર સમય લાગે છે, તત્કાળ પુરવઠો એવીરીતે હાથ વગો જોઇએ કે જે આપતી સમયે આપના ઘરમાંથી ખસેડી શકાય.
જરૂર પડયે નીચેની જીવન જરૂરિયાતની સામગી હમેશાં એક પ્લાસ્ટીકની થેલીમાં તૈયાર અને હાથ વગી રાખો.
(1) હાથ વગી રાખવા જેવી વસ્તુઓ :-
મતદાર ઓળખપત્ર, રેશનકાર્ડ, જન્મપમાણપત્ર, માલીકીના દસ્તાવેજ, વસિયતનામું, રોકડા અને કેડીટ કાર્ડસ, મુલ્યવાન વસ્તુઓ, ઘરેણાનું લિસ્ટ, બેન્ક પાસબુક, ચેકબુક, સિકકો (સહી માટે) વિમા પોલીસીઓ, ડ્રાઇવીંગ લાયસન્સ, અગત્યના ટેલીફોન નંબરો.
આગળ વાંચો: ધરતીકંપ સમયે ગુજરાત રાજય ની જનતા જોગ
Posted in વિકસતું ગુજરાત
