Posted by: bansinaad | Tuesday, November 27, 2007
પુસ્તકાલયોની દુનિયામાં
અહીં મને ગમતી લાયબ્રેરીઓનું એક નાનું સંકલન રજું કરું છું. નાનો હતો ત્યારથી જ પુસ્તકો મને ખુબ ગમતાં. અહીં પુસ્તકાલયમાં હું મારો ઘણો સમય વ્યતીત કરું છું. કલ્પનામાં વિહરવાનું મને ખુબ ગમે એટલે કાયમ વિચારું કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ પુસ્તકાલય આપણાં ગુજરાતમાં જ હોય. ચાલો તો દુનિયાના સુંદર અને આકર્ષક પુસ્તકાલયો વિષે થોડી માહીતિ મેળવી આપણે ગુજરાતમાં એનાંથી પણ સુંદર લાયબ્રેરી બનાવવાનો વિચાર કરીએ. આગગાડી અને લાયબ્રેરી – મારી બે પ્રેમિકાઓ છે; બંને વગર મને ચાલે જ નહિ!
અને છેલ્લે પુસ્તકો વચ્ચે મૈત્રીભર્યો સાથ હોય ત્યારે…
very good information
By: ajay on Thursday, February 12, 2009
at 5:18 p