ગોપીઓ સાથે રાસ રમવો હોય તો પોપની કેસેટ બે-એક લાવજૉ
કીમમાં કવિ સંમેલનમાં પ્રેમ અને હાસ્યરસ પીરસાયો
“ત્યારબાદ ૧૧ પુસ્તકો પ્રકાશિત કરી ચૂકેલ, મેઘાણી એવોર્ડથી સન્માનિત અને હાલમાંજ પ્રકાશિત થયેલ ‘દરિયાનો આકાર માછલી’ કાવ્યસંગ્રહ લખનારા કવિ નયન દેસાઈએ હાસ્ય રચનાઓ દ્વારા સહુને હસાવ્યા હતા. કવિ પ્રકાશભાઈ પરમારે તેમની કાવ્ય રચનામાં કહ્યું કે,
હવે શ્યામ તમે ગોકુળમાં આવો તો,
વાંસળીને દેશવટો આપીને આવજો.
અને ગોપીઓ સાથે રાસ રમવો હોય,
તો પોપની કેસટ બે-એક લાવજો.”
વધુ માટે વાંચો દિવ્ય-ભાસ્કરમાં: ગોપીઓ સાથે રાસ રમવો હોય તો પોપની કેસેટ બે-એક લાવજૉ
Posted in વીણેલાં મોતી
