અમારી ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના વિદ્યાર્થિઓ ભેગા થઈ ને ‘પ્રગતિ‘ નામના એ મંડળની સ્થાપના થોડાં વર્ષો પહેલાં કરી હતી. આ વર્ષે વિદ્યાર્થીઓએ ભેગા થઈને સ્વાતંત્ર્ય દિવસ, ગણેશ પૂજન, નવા વિધાર્થિઓ માટે સ્વાગત અને ઓરિએન્ટશન જેવા કાર્યક્રમોનુ આયોજન કર્યું હતું.
જુવો એક ઝલક: પ્રગતિ
Posted in મારૂં સર્જન
