Posted by: bansinaad | Saturday, September 15, 2007

કેવડાત્રીજ વ્રતની વિધિ

“ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શીવની કેવડાથી પુજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. વારંવાર કેવડો સુંઘી શીવનું સ્મરણ કરવું. શીવ પાર્વતીની પુજા કરવી અને વાર્તા સાંભળવી.”

કેવડાત્રીજ વ્રતની વિધિ

Responses

કેવડા ત્રીજ વિષે વધુ માહિતી મેઘધનુષમાં વાંચી હશે!

Leave a response

Your response:

Categories