Posted by: bansinaad | Monday, June 18, 2007
ગાંધી પ્રેમમાં અમદાવાદીઓ નંબર વન
ગાંધી પ્રેમમાં અમદાવાદીઓ નંબર વન
ગાંધીજીનાં જીવન પર આધારિત મલ્ટીમીડીયા શો ત્રણ લાખ થી પણ વધુ અમદાવાદીઓએ જોયો. આ શો જોઈને લોકોએ સાબિત કરી દીધું છે કે ગુજરાતીઓ આજે પણ બાપુને ખૂબ ચાહે છે. ગાંધીજીની વીચાર ધારા આજે પણ એટલી જ અસરકારક અને પ્રેરણાદાયી છે. આટલું જ નહીં, ગાંધીજીનાં સિધ્ધાંતોને વાસ્તવિક જીવનમાં આજે પણ અમલ કરી શકાય છે.
મને લાગે છે કે આ મલ્ટીમીડીયા શો ને વિદેશોમાં પણ બતાવવો જોઈએ.