Posted by: bansinaad | Thursday, June 7, 2007
રાજેન્દ્ર શુક્લની એક ગઝલ
મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,
સફર અટકતી નથી કંઈ તૂફાન ટકરાતાં,
પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર્,
સુરાલયે જ હવે ચાલ ‘શૂન્યતા’ છોડી,
Posted in કાવ્યકુંજ

સફર અટકતી નથી કંઈ તૂફાન ટકરાતાં,
દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.
Very Nice…I think it will help us to think.
By: પ્રતીક નાયક on Friday, June 8, 2007
at 11:31 p
સરસ ગઝલ
By: jagruti valani on Saturday, June 16, 2007
at 11:46 p