Posted by: bansinaad | Tuesday, June 5, 2007
સંજય છું
હું જ જય છું અને પરાજય છું;
કોઈ અર્જુનનો હું જ સંશય છું;
સૂર્યમાળા સમો હું સ્થાયી નથી;
કૃષ્ણ તો પીપળા નીચે પોઢ્યા;
શેષ છે બોધિવૃક્ષનું ઠૂંઠુ;
‘આવજે’ કહી દઉં તને આકાશ!
સાભાર:
Posted in કાવ્યકુંજ
