Posted by: bansinaad | Monday, May 28, 2007
ન્હાનાલાલ: ગઝલ
નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી
મહાતોફાન જીવનમાં છવાયાં:
મળ્યું સૌભાગ્ય, ચિર તારું વિરાજો !
અહા ! મુજ કંટકો વેરેલ શય્યા:
પ્રભા ને મંજરીના હાર ગૂંથી,
વિમલ સ્નેહાંજલિથી પાપ ધોવા,
પ્રકાશે તેજ ભરી આકાશ તારા:
ધીરી; અયિ ! બન્ધનો તોડી ઊડીશું:
Posted in કાવ્યકુંજ, સાહિત્યસરિતા

[...] “નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી તથાપિ ઉર લ…“ [...]
By: ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi « ગુજરાતી સારસ્વત પરિચય on Monday, May 28, 2007
at 6:46 p
very good. thanks.
go ahead…
give it to with exclusive & resent news/parichay..
jay shri krishana!
By: dr. rajesh rajput on Friday, March 21, 2008
at 12:46 p