Posted by: bansinaad | Monday, May 7, 2007

ક્લે સંસ્કૃત લાયબ્રેરી

ક્લે સંસ્કૃત લાયબ્રેરી

સંસ્કૃત સાહિત્યને દુનિયાભરના લોકો માણી શકે એવાં મુખ્ય ઉદ્દેશ સાથે ‘ક્લે સંસ્કૃત લાયબ્રેરી’ અસ્તિત્વમાં આવી છે. સંસ્કૃતમાં લખાયેલા પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદ સાથે હવે લોકો વાંચી શકશે.

વધુ માટે વાંચો:

ક્લે સંસ્કૃત લાયબ્રેરી
કાલિદાસની શકુંતલા અને અન્ય પુસ્તકો
અત્યાર સુધીના પ્રકાશનો
ક્લે સંસ્કૃત લાયબ્રેરી – વીકિપડિયામાં


Leave a response

Your response:

Categories