Posted by: bansinaad | Friday, March 30, 2007

ગુજરાતી બાળકો અંગ્રેજી માં રડશે-ગુણવંત શાહ દિવ્ય-ભાસ્કર માં

પોતાની માતૃભાષામાં ન રડી શકે તેના જેવો કમનસીબ માણસ બીજો કોણ હોઈ શકે. …માણસ પોતાની માતૃભાષામાં રડે, એ તો એનો મૂળભૂત અધિકાર ગણાય. આજકાલ કેટલાંક ગુજરાતી બાળકો (ખોટા) અંગ્રેજી માં રડવા માંડ્યા છે. એક દ્રષ્ય વારંવાર મુંબઈમાં જોવાં મળે છે. બાળક અંગ્રેજીમાં રડે છે ત્યારે એની મમ્મી એને ગુજરાતી માં છાનો રાખવા મથે છે.

કદાચ ગુજરાત ના શહેરો અને વિદેશ માં વસતા આપણાં લોકો પણ આ વસ્તુ અનુભવી હશે. બહુ જ સરસ લેખ છે. આખો વંચાય તો જરૂરથી વાંચશો.

દિવ્ય-ભાસ્કર, શુક્રવાર, ૯મી ફેબ્રુઆરી, પાનું. ૨૦ (ઓનલાઈન ઉપલબ્ધ છે કે નહિ તેની મને જાણ નથી)

Leave a response

Your response:

Categories