Posted by: bansinaad | Tuesday, March 27, 2007

મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદી નો કાવ્ય સંગ્રહ ‘આંખ, આ ધન્ય છે’

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદી નો કાવ્ય સંગ્રહ ‘આંખ, આ ધન્ય છે’ આવતે મહિને બહાર પડશે.

વધુ વાંચો: મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદી નો કાવ્ય સંગ્રહ ‘આંખ, આ ધન્ય છે’
મોદીના અન્ય પુસ્તકો: સંઘર્ષમાં ગુજરાત, ગુરૂજી: એક સ્વયંસેવક, અને પત્રરૂપ ગુરૂજી

આ સાથે મારો પ્રશ્ન: ગુજરાતી વર્તમાનપત્રો વિવિધ સર્ચ એંજીનો (ગુજરાતી ગુગલ) માં શા માટે કવર થતાં નથી?

Responses

એમની કોઇ કવિતા વાંચવા મળે તો આસ્વાદ કરાવજે.

sascharya dukh e vatnu thay chhe ke gujaratna mukhyamantrine Mumbai sudhi lambu kem thavun padyun?Shun gujaratman kavitapremio nthi?

સુરેશભાઈની કોમેન્ટમાં પૂર્તિ કરવાનું ઈચ્છીશ: http://deshgujarat.com/2007/04/05/gujarats-cm-is-a-poetnarendra-modis-two-poetriesgujarat-text/
દેશગુજરાત.કોમ પર નરેન્દ્રભાઈનો કાવ્યસંગ્રહ પ્રગટ થયા પહેલા જ એમની બે કવિતાઓ મૂકેલી જડી છે.બીજી વાત અહીં દેખાતી બીજી કોમેન્ટ વિશે કરવાની, કે ભઈ ભજમન મુંબઈને ગુજરાતની બહાર શા માટે માને છે? મુંબઈ એટલે ગુજરાત જ. અને મુંબઈ ગુજરાતીઓનું જ છે. એ બાબતમાં આપણને કોઈ શંકા લેશ્માત્ર પણ ન હોવી જોઈએ. મુંબઈમા તો ગુજરાતી સાહિત્યના વધુ ને વધુ કાર્યક્રમો હોલ ભરી ભરીને થવા જોઈએ જેથી મુંબઈ ગુજરાતીઓનું છે અને મુંબઈ ગુજરાત છે એ વાતમાં કોઈ શંકા કોઈને થાય નહીં.

Leave a response

Your response:

Categories