ગુર્જરી ડાયજેસ્ટ, સંપાદકીય, કિશોર દેસાઈ,
જાન્યુઆરી ૨૦૦૭, પૃ. ૪-૫
ઊંઝા જોડણી એટલે શું?
ટુંકમાં કહેવું હોય તો ઊંઝા જોડણી માં હ્રસ્વ ઈ અને હ્રસ્વ ઉ ને ગુજરાતી ભાષામાં થી કાઢી નાંખવાં માં આવ્યાં છે. આ ને કારણે પિતાજી ને બદલે પીતાજી, નિરાશા ને બદલે નીરાશા, સાહિત્યરસિક ને બદલે સાહિત્યરસીક, ત્રિપાઠી ને બદલે ત્રીપાઠી, પ્રતિષ્ઠિત ને માટે, ભૂગોળ માટે ભુગોળ લખવાનો નિયમ કર્યો છે.
મારાં મત પ્રમાણે આ ખોટું છે. મને સમજ પડતી નથી કે આમ કરવાથી ગુજરાતી ભાષા ને શું ફાયદો થશે. તમારા અભિપ્રાયો જણાવશો.
Posted in સાહિત્યસરિતા
