વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓએ એક વૃદ્ધાશ્રમ ની મુલાકાત લઈ એમાં રહેતાં વડિલો ના દિલ સ્પર્શી તેમને પ્રેમનો અદભૂત અનુભવ કરાવ્યો. આ વડિલોમાં ગુજરાતી નાટ્યકાર ગૌરીશંકર જોષીનો પણ સમાવેશ થાય છે. એમનું નાટક ‘પપ્પા જાણે તો છે’ ઘણું લોકપ્રિય બન્યું હતુ.
આગળ વાંચો Ahmedabad Newsline માં : વડોદરાના યુવાનો દ્વારા વેલેન્ટાઈન ડે ની અજોડ ઉજવણી
Posted in સ્નેહના અમૃતબિંદુ
