Posted by: bansinaad | Sunday, February 25, 2007

સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ

સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ

રાષ્‍ટ્રની રક્ષામાં પોતાના પ્રાણની આહુતી આપવા હંમેશાં તત્‍પર આપણા શૂરવીર સૈનિકો પ્રત્‍યેનું ઋણ અદા કરવા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ ડાયરેકટરેટ કાર્યરત છે. રાષ્‍ટ્ર કાજે પોતાનું સર્વોચ્‍ચ બલીદાન આપનાર શહીદ સૈનિકોના પરિવાર જનોની તથા વીરતા ભરી ફરજ બજાવતા શારીરિક ક્ષતિગ્રસ્‍ત થયેલ સૈનિકો અને રાષ્‍ટ્રની સશસ્‍ત્ર સેનાઓમાં પોતાની યુવાનીનું અમુલ્‍ય યોગદાન આપી સેવા નિવૃત્ત થતા સૈનિકો તથા તેઓના પરિજનો માટેની કલ્‍યાણ અને પુનર્વસવાટ યોજનાઓના અમલીકરણની જવાબદારી સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ ડાયરેકટરેટના શિરે છે

વધું વાંચો સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ની વેબ સાઈટ પર


Leave a response

Your response:

Categories