Posted by: bansinaad | Sunday, February 18, 2007

યુનિવર્સિટી ગ્રંથાલય નાં ૫ લાખ પુસ્તકો વેબસાઈટ પર મૂકાયાં

યુનિવર્સિટી ગ્રંથાલય નાં ૫ લાખ પુસ્તકો વેબસાઈટ પર મૂકાયાં

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ  હવે અંદાજે ૫ લાખ પુસ્તકો ઈંટરનેટ પર મેળવી વાંચી શકશે.ભવિષ્યમાં ભારતની શ્રેષ્ઠ ઈબુકો પણ ઉપલબ્ધ થશે.
 વાંચો ગુજરાત સમાચાર માં: યુનિવર્સિટી ગ્રંથાલય નાં ૫ લાખ પુસ્તકો વેબસાઈટ પર મૂકાયાં


Responses

  1. ગુજ. યુનિ.ની વેબ સાઇટનું યુ.આર.એલ. શું છે?

  2. મારો સવાલ સુરેશભાઈ જેવો જ છે. આ પાંચ લાખ પુસ્તકો ખરેખર કોઈએ મૂક્યા છે કે પછી પાંચ લાખ પુસ્તકો મૂકવાની ‘જાહેરાત’ મૂકી છે !! મને તો એમની વેબસાઈટ પર પુસ્તકો કે જાહેરાત કાંઈ કરતા કાંઈ દેખાતું નથી. ( લીંક – http://www.gujaratuniversity.org.in/web/Weblib.asp )

  3. inflibnet નુ અમદાવાદ નુ કેન્દ્ર ગુજરાત યુનિવર્સિટી ના ડીજીટાઈઝેશન ના પ્રોજેક્ટ માં મદદ કરે છે. ક્યાં સુધી આ કામ આગળ વધ્યું છે એની જાણકારી મેળવવાનો હું પ્ર્યત્ન કરીશ.

    જુઓ: http://cities.expressindia.com/fullstory.php?newsid=206221
    અને
    http://www.inflibnet.ac.in/

    The special software that the university has developed for the purpose is called ‘SOUL – Software for University Libraries.’ SOUL uploads the details— the title, author’s name, publisher, edition, price, type of material, type of binding, and ISBN. This helps the library staff in functions related to giving suggestions, order processing, and receiving books.

    SOUL – http://www.inflibnet.ac.in/soul/soul.htm
    Library – http://www.inflibnet.ac.in/library.htm

  4. અમદાવાદમાં મારાં એક મિત્રએ inflibnetમાં જઈ તપાસ કરી મને જણાવ્યું કે હાલમાં ડીજીટાઈઝેશન નો કોઈ પ્રોજેકટ નથી;લાયબ્રેરી ઓટોમેશન ને લગતો જ છે. આ માહીતિ આપવાં એમનો ખુબ ખુબ આભાર.

  5. ભાઈ,

    મેં તો માત્ર બે બાળવાર્તાના ઈ-પુસ્તક બનાવી મારી વેબસાઈટ પર મૂક્યા ત્યાં હાંફી ગયો છું !

    પણ ખરેખર ઈચ્છું છું કે ભલે લાખો નહિ તો ગણત્રીના સો-બસ્સો સરસ મજાના ગુજરાતી પુસ્તકો વેબ પર ઉપલબ્ધ બનવા જોઈએ.

    તાજેતરમાં ભગવત ગોમંડલ કોષ ઓનલાઈન બન્ચો છે. આવા ઘણા હરિના લાલની આપણને જરૂર છે.

    -માવજીભાઈના પ્રણામ


Leave a response

Your response:

Categories