વાંચો યાહૂ ગુજરાતી પર
આ લેખ માં થી થોડું: “ભરપૂર પૌષ્ટિક આહાર શરીરને ઉર્જા પ્રદાન કરે છે, જે માંસમાંથી મળતું નથી. લીલી પત્તેદાર શાકભાજીમાં વિટામિન ‘કે’ પણ હોય છે. આના અભાવથી રક્તસ્ત્રાવ થવાનો ડર રહે છે. મનુષ્ય મૂળતઃ શાકાહારી છે. વધુ પ્રમાણમાં માંસાહારથી ચીડિયાપણાની સાથે સાથે સ્વભાવ ઉગ્ર બને છે. આ વસ્તુતઃ તનની સાથે મનને પણ અસ્વસ્થ કરી દે છે.”