ઈંડિઅન નેશનલ પોર્ટલ ઓફ ઈંડિયાની વેબ સાઈટ પર જુઓ કઈ રીતે ૨૬મી જાન્યુઆરી ઊજવાઈ હતી. અહીંથી ભારતનો તિરંગો ધ્વજ પણ ડાઉનલોડ કરી શકશો. કોને કોને પદ્મવિભુષણ, પદ્મભુષણ અને પદ્મશ્રી ના અવોર્ડસ મળ્યાં તે પણ જાણી શકશો. આપણાં સૌ ના જાણીતા તરલા દલાલ ને પણ પદ્મશ્રીનો એવોર્ડ અપાયો છે.
Posted in વીણેલાં મોતી
