Posted by: bansinaad | Thursday, January 25, 2007

અસીમ રાંદેરી અને રતિલાલ ‘અનીલ’ વલી ગુજરાત અવોર્ડના વિજેતા

થોડાંક જુના પણ ‘બંસીનાદ’ માટે નવાં સમાચાર અહિ લખું છું.

શ્રી વલી ગુજરાતી ગઝલ અવોર્ડના વિજેતા અસીમ રાંદેરી અને રતિલાલ ‘અનીલ’ ને કયા ગઝલ ચાહકો નહિ જાણતાં હોય? પ્રણય, મૂશ્કેલ સમય કે સ્વાતંત્ર્ય સંગ્રામ - જેવાં વિષયો પર ની તેમની ગઝલો માનવમનના તરંગો અને હ્રદયનાં તારો ને ઝણઝણાવી મુકતી હોય છે. આ વર્ષે તેમને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ આપવામાં આવ્યો છે. બીજી વાત:  ‘રાંદેર’ એ મારૂં જન્મસ્થાન જ્યાં અસીમ રાંદેરી પોતે પણ જન્મ્યાં હતાં.

વાંચો: અસીમ રાંદેરી અને રતિલાલ ‘અનીલ’ વલી ગુજરાત અવોર્ડના વિજેતા

Leave a response

Your response:

Categories