હળવાશ એટલી આપશો કે સૌ ને ‘તું’ કહી ને બોલાવી શકું,
વિશ્વાસ એટલો આપજો કે આત્મિયતા નું અખંડ ઝરણું વહાવ્યાં કરું,
નિખાલસ એટલો બનાવજો કે સૌ કોઈ મારાં મિત્રો બને,
નટખટ એટલો બનાવજો કે હાસ્યરસ હરહમેંશ ફેલાયા કરૂં
Posted by: bansinaad | Friday, January 19, 2007
નાની પ્રાર્થના
Posted in કાવ્યકુંજ, થોડું ઈશ્વરપ્રેરીત, મારૂં સર્જન

saras jay!
By: vijayshah on Sunday, January 21, 2007
at 9:30 p