-જ્યાં પ્રેમ તણો મહાસાગર ઘુઘવતો હોય,
-જ્યાં સત્ય, અહિંસા અને પ્રેમ શાશ્વત હોય,
-જ્યાં ‘નંદીગ્રામ’ જેવું ‘નંદનવન્’ હોય,
-જ્યાં ‘વૈશ્વિક એકતા’ એ ‘ગુરૂ મંત્ર’ મનાતો હોય,
-જ્યાં આખું વિશ્વ એક કંટુંબ તરીકે ઓળખાતું હોય,
-જ્યાં ઈર્ષા, ક્રોધ કે અહંકાર ને કોઈ જાણતું ન હોય,
-જ્યાં દિવ્ય ભાવ બધાં ની આંખો માં થી અખંડ વહેતો હોય,
-જ્યાં ત્યાગ અને સમર્પણ ના ઝરણાં અવિરત વહેતાં હોય…..
Posted by: bansinaad | Wednesday, January 17, 2007
મારૂં કાલ્પનિક વિશ્વ કેવું હશે?
Posted in થોડું ઈશ્વરપ્રેરીત, મારૂં સર્જન, સંસ્કૃતિ, સ્નેહના અમૃતબિંદુ
