Posted by: bansinaad | Tuesday, January 9, 2007

ગાંધીજી નું ફરતું પ્રદર્શન હવે અમદાવાદ માં

ગાંધીજી નું ફરતું પ્રદર્શન હવે અમદાવાદ માં

ગાંધીજી નું ફરતું મલ્ટીમીડિઆ ડીજીટલ પ્રદર્શન ‘ઈટરનલ ગાંધી’ આ અઠવાડિયે શરું થતી ‘વાઈબ્રન્ટ ગુજરાત ઇનવેસ્ટર્સ સમીટ’ માં બતાવવાં માં આવશે. આ પ્રદર્શન લગભગ બે મહિના માટે અમદાવાદ ખાતે રહેશે. 

વધુ માટે જુઓ:ગાંધીજી નું ફરતું મલ્ટીમીડિઆ ડીજીટલ પ્રદર્શન 

મારો એક સવાલ: ‘ડીજીટલ’ માટે કોઈ ગુજરાતી શબ્દ ખરો?


Leave a response

Your response:

Categories