Posted by: bansinaad | Sunday, December 31, 2006

રિડિફ ગઝલ રેડી કોર્નર

રિડિફ ની ગુજરાતી સાઈટ ઘણાં વખત થી બંધ છે. આજે શોધતાં શોધતાં આ ગઝલ ની સાઈટ મળી આવી.

વાંચો: ગઝલ રેડી કોર્નર

શું રિડિફ ફરીથી આ સાઈટ ચાલું કરશે? આશા રાખું છું કે એ ફરી ચાલું થાય.


Responses

  1. Hello Uncle…
    Happy New Year..!!

    Which fonts are used in this rediff site ? I opened, but couldnt read anything.

  2. હા જયશ્રી, આ વેબ સાઈટ પર થી ઘણી ગઝલો વાંચી શક્યો છું.
    http://www.rediff.com/gujarati/gazal.htm જ્યારે http://in.rediff.com/gujarati/gazal.htm પર થી નહિ.
    નવાં વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે. જય

  3. Hello uncle… Jayshree is right… i have even tried it before… but even with your first link, only the menu is readable. when u click on individual link, it is not readable!

    I have even tried to find out… but don’t know which fonts are being used!

  4. જયશ્રી અને ઊર્મી,
    રીડીફની ગુજરાતી એડીશન – રીડર્સ ગાઈડ http://www.rediff.com/gujarati/help.htm પર થી Shreex13 http://www.rediff.com/gujarati/fonts/Shreex13.exe ફોંટ્સ ડાઉનલોડ કરી પછી વાંચો.
    જય


Leave a response

Your response:

Categories