પ્રેમ અને શ્રદ્ધા ની પાંખ થકી
ચાર દિવસ નું આ જીવન
પાંગરે છે ઉલ્લાસ ના અમીસાગરમાં
ત્યાગ અને શાંતિ ના અબીલ-ગુલાલથી
દુનિયા ને રંગાડતું, સ્પર્શતું
Posted by: bansinaad | Tuesday, December 26, 2006
જીવનોલ્લાસ
Posted in કાવ્યકુંજ, મારૂં સર્જન
