Posted by: bansinaad | Sunday, December 24, 2006

પ્રથમ પરિચય

‘બંસીનાદ’ માં આપણે ગુજરાતી કવિતાનું, સાહિત્યનું, અને રંગભુમિનું રસપાન કરીશું.  સાથે સાથે આપણે આપણી ભાષા ને આપણો યુવાવર્ગ કઈ રીતે સ્વીકારી એમાં પોતાનું યોગદાન આપી તેને સનાતન જીવિત રાખે તેની ચર્ચા પણ કરીશું. તમારો સાથ અને સહકાર ની અભિલાષા સાથે - જય

Responses

ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત..!!
અભિનંદન અને શુભેચ્છાઓ સહ.. - જયશ્રી.

Welcome, friend! All good wishes to you!

Harish Dave Ahmedabad
(Madhusanchay http://gujarat1.wordpress.com)

ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત..!!
અભિનંદન અને શુભેચ્છાઓ સહ
http://www.gujaratisahityasarita.com
http://www.gujaratisahityasarita.wordpress.com
http://www.vijayshah.wordpress.com
http://www.sakhinasathavare.zazi.com

congratulation …good job ..keep it up

Leave a response

Your response:

Categories